વલસાડ: જિલ્લાના વાપીની ચણોદ ખાતે બની ઘટના
એક દુકાનમાં રાખેલ 2 સિલિન્ડર બ્લાસ્ટ થતા 11થી વધુ લોકો દાઝ્યાં
ઘાયલોમાં નાના બાળકો પણ સામેલ, તમામ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વાપી પોલીસે હાથ ધરી તપાસ
સિલિન્ડરના બ્લાસ્ટથી સમગ્ર ચણોદ વિસ્તાર હચમચી ગયો