(1) ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે પાંચમો દિવસ, 8 જિલ્લાની 32 બેઠક પરના ઉમેદવારોની થશે ચર્ચા, આણંદ, મહીસાગર, પંચમહાલ, બોટાદની બેઠકોની થશે ચર્ચા
(2) વડોદરાઃ પાદરાના સોખડા ગામે માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું 10 જેટલા ખેતરોમાં ભરાયા પાણી, ખેતરોના પાકને થયું નુકસાન
(3) બોટાદ જિલ્લામાં હાર્દિક પટેલનો રોડ -શૉ અને સભાનું આયોજન। રોહિશાળા,કેરીયા, નિંગાળા, ઉગામેડી, ગઢડા રોડ-શૉ નું આયોજન
(4) સુરત: તારાચંદ કાસટે આપ્યું રાજીનામુ, તારાચંદ 1981થી ભાજપ સાથે જોડાયેલા છે. તારાચંદ GST ના વિરોધમાં કાપડના વેપારીઓની બનેલી સહર્ષ સમિતિના પ્રમુખ છે.
(5) જન વિકલ્પ મોરચો 182 સીટો પાર ચૂંટણી લડશે, જન વિકલ્પ મોરચો AAP સાથે ગઠબંધન કરશે : શંકરસિંહ વાઘેલા
(6) નવસારીના શિશોદ્રા ગામના વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી.