1 – રાહુલ ગાંધી અને હાર્દિક વચ્ચે અમદાવાદની હોટેલમાં થઇ હતી મુલાકાત। . વિડ્યો થયો વાઇરલ , કોંગ્રેસ કરસે હોટેલ સમક્ષ પ્રાયવસીની ફરિયાદ
2- આજે એક વાગે જાહેર થશે વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ બે તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણીઓ।
3- હિમાચલમાં બની શકે છે ભાજપની સરકાર સર્વેમાં બહાર આવી વિગતો
4 પુણેમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી મેચ રમાશે। ભારત માટે કપરી સ્થિતિના ચઢાણ
5 અલ્પેશ કોંગ્રેસ સાથે જોડાતા ઠાકોર સેનાને મળી શકે છે દસ જેટલી ટિકિટો
6- ગુજરાતમાં ભાજપ ફરી સતામા આવશે ઇન્ડિયા ટુડેએ આપ્યો ઓપિનિયન પોલ
7- વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે દક્ષિણ ગુજરાતની 28 બેઠક માટે 4,4, બેઠકોની પેનલો તૈયાર કરાઈ .ભજાપની તૈયારી પુરજોશમાં।
8- અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટેલરસ્સ્ન આજે ભારતના પ્રવાસે।સુષ્મા સ્વરાજ સાથે કરશે મુલાકાત
9- રાજકોટનું જૂનું માર્કેટ યાર્ડ આજે ફરી ધમધમતું થશે. ટેકાના ભાવે ખરીદીની થશે શરૂઆત
10- પાટીદારોના આંદોલન વખતે મૃતકોનો મામલો સંસ્થાઓ આપશે 20 લાખની સહાય
11- હાર્દિક પટેલ વિવાદ અને વિખવાદ વચ્ચે આજે બોટાદમાં કરશે રોડ શો. વિશાળ જનમેદની હાજર રહેવાની શક્યતા।
12- માઉન્ટ આબુ પાસે સુરતનું દંપતી લુંટાયું। આના ત્રણ શખ્સોએ ઇનોવા કારણે આંતરી કરી લૂંટ। લૂંટારાઓ લૂંટ કરી થયા ફરાર।