અમદાવાદ: પ્લેન હાઈજેકિંગ પત્ર મામલો, આરોપી બિરજુ સલ્લાને NIA કોર્ટે 10 દીવસના રિમાન્ડની માંગ કરી, સ્પેશિયલ કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હીમાં રાહુલ ગાંધી, અહેમદ પટેલ સહિત કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે કરશે મુલાકાત
કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતનું નિવેદનઃ હાર્દિક પટેલને લઈને રાત્રે 2 વાગ્યા સુધી મિટિંગ થઈ છે,કોંગ્રેસે પોતાની તમામ વાતો મૂકી દીધી છે,હાર્દિક શું નિર્ણય લે છે, શું નક્કી કરે છે, એ હાર્દિક પર છે
પૂર્વ CM આનંદીબહેન પટેલ આણંદમાં,ઘરે ઘરે ફરી કરી રહ્યાં છે પ્રચાર
મહિલા આર્થિક સશક્ત થાય તે માટે મહિલાઓને શિક્ષા સાથે જોડી, ધો 9 થી 12માં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મફત શિક્ષણ દીકરીઓને આપ્યું, આર્થિક દ્રષ્ટિએ નારી સશક્ત થાય તે માટે સુકન્યા સમૃદ્ધિ સ્કીમ શરૂ કરી, આ યોજનામાં 11 હજાર કરોડ અપાયા: સ્મૃતિ ઇરાની
વરાછામાં ધારાસભ્ય મુકેશ પટેલ ભાગ્યા,મુકેશ પટેલ સહિત 20થી 25 ભાજપના કાર્યકર્તાઓ ગયા હતા પ્રચાર માટે,સોસાયટીના લોકો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થતા મુકેશ પટેલ સ્થળ છોડી ભાગ્યા
કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ: અનામત જરૂરિયાત મંદોને આપવી જરૂરી, અનામત વગર પણ વ્યક્તિ આગળ વધી શકે છે,સામ પિત્રોડા-મધુસૂદન મિસ્ત્રી ચૂંટણી ઢંઢેરા માટે લેશે લોકોના અભિપ્રાય,સાત મહાનગોરમાં યોજાશે કાર્યક્રમ