- જૂનાગઢ LCBએ કેશોદમા ક્રીકેટ મેચ પર સટ્ટો રમાડતા 2 શખ્સોની ધરપકડ કરી
- સુરત મહાનગર પાલિકાને મળ્યા 2 એવોર્ડ, ધ વોટર ડાઈજેસ્ટ તરફથી અપાયો એવોર્ડ, દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અપાયા એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલના હસ્તે એવોર્ડ અપાયા, સ્થાયી સમિતિ ચેરમેન રાજેશ દેસાઈએ સ્વીકાર્યા એવોર્ડ, વર્ષ 2017-18 માટે આપવામાં આવ્યા એવોર્ડ
- ભાવનગર જિલ્લામાં PI અને PSIની આંતરિક બદલી, ભાવનગરનાં SP પ્રવિણ મલે કરી રાત્રીનાં આંતરિક બદલી
ભાવનગર જિલ્લામાં 5 PI અને 20 PSIની કરી બદલી - પોરબંદર કમલાબાગ પોલીસમાં ફરજ બજાવતા 5 કર્મચારી સસ્પેન્ડ, ડી.સ્ટાફના પી.એસ.આઈ સહિત કુલ 5 કર્મચારી સસ્પેન્ડ, વેપારીના વાહનની લૂંટ કરવાની બાબતની ફરિયાદના પગલે કરાયા સસ્પેન્ડ, 1 પી.એસ.આઈ અને 4 પોલીસ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
- અરવલ્લી માલપુરની વાત્રક નદીની કોતરમાં સગીરા પર દુષ્કર્મ,તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે સગીરા પર દુષ્કર્મ આચર્યું, માલપુર વાત્રક નદીમાં ભુવાએ સગીરાને બનાવી ભોગ, બદ ઇરાદાને પાર પાડી બેભાન હાલતમાં સગીરાને છોડી પાખંડી ફરાર, સગીરા અને તેના પતિએ માલપુરમાં તાંત્રિક સામે નોંધાવી ફરિયાદ
- સુરત ITના ટાર્ગેટમાં રૂ.650 કરોડનો વધારો, સુરત વિભાગનો નવો ટાર્ગેટ રૂ.4265 કરોડ, ટીડીએસ સાથેનો ટાર્ગેટ રૂ.7265 કરોડ, વર્ષ 2017-18નો છે નવો ટાર્ગેટ, અગાઉનો ટાર્ગેટ રૂ.3615 કરોડનો હતો, માર્ચ એન્ડિંગ પહેલા ટાર્ગેટ વધતા થશે વધુ કાર્યવાહી
- ગુજરાત સહિત ભાજપ શાસિત 3 રાજ્યોમાં મોટાપાયે ગેરકાયદે રેતી ખનન, ગુજરાતમાં 53 ટકા ખનન વધ્યાનો કેન્દ્રનો રિપોર્ટ
- કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરમાં કોઈ ફેરફાર નહીં,લોકસભામાં સરકારની સ્પષ્ટતા, અગાઉ 60થી વધારીને 62 વર્ષ કરવાની હતી વિચારણા
- દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્માનને મોદી કેબિનેટની મંજૂરી, આગામી 2 વર્ષમાં કરાશે 10 હજાર 500 કરોડનો ખર્ચ
- ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી વિવાદમાં, આંબેડકર પર વિવાદિત ટ્વીટ કરવા બદલ હાર્દિક પંડ્યા વિરૂદ્ધ FIRનો આદેશ
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.