- મોરબી જીલ્લામાં ૧૩૪ પોલીસ જવાનોની આંતરિક બદલી, પોલીસ સ્ટેશનમાંથી તમામ જવાનોને હેડ કવાર્ટરમાં મુકાયા, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ
- ગાંધીનગર આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે સરકાર દ્વારા ગાંધીનગર ખાતે ઉજવણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ રહેશે ઉપસ્થિત, રાજયમાં પાણી બચાવવા માટે સારી કામગીરી કરનાર સંસ્થાનું મુખ્યમંત્રી હસ્તે સન્માન કરશે
- રાજકોટ મનપાના વાલ્વ કૌભાંડનો મામલો, વાલ્વને બારોબાર વેચી નાખનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, વિનુભાઈ મેરિયા અને નરેશ મેરિયા નામના બન્ને પિતા-પુત્રની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
- રાજસ્થાનથી ઊંઝા જઈ રહેલી જીરું ભરેલી ટ્રક લૂંટાઈ, બનાસકાંઠાના ડીસા ધાનેરા હાઇવે પર ચલાવાઇ લૂંટ, ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને બંધક બનાવી 4 અજાણ્યા શખ્સો એ ચલાવી લૂંટ, 22 લાખનું જીરું ભરેલી ટ્રક લઈ 4 શખશો ફરાર
- સુરેન્દ્રનગર સાયલા-ચોટીલા હાઇવે પર સાયલા પોલીસની કાર પલ્ટી, પોલીસ કર્મી ડ્રાયવરને સામાન્ય ઈજાઓ
- અમદાવાદ 6 વિદ્યાર્થીનીઓને માર મારનાર સાણંદની વશોદરા પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે સાણંદ પોલીસ મથકમાં કરાઈ અરજી.
- મની લોન્ડરિંગ કેસમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ, તેમની પત્ની અને અન્ય એકને મળ્યા જામીન, 50,000 રૂપિયાના જામીન બોન્ડના આદેશ
- અમદાવાદ નિકોલના વેપારીના ખાતાને હેકિંગ કરીને 38 લાખની છેતરપીંડિનો કેસ આવ્યો સામે
- અમદાવાદ 98 લાખ લૂંટ કેસ અારોપી બધેલને લઈને પોલીસ ઉત્તરપ્રદેશ રવાના
- અમદાવાદ 26 માર્ચથી 4 એપ્રિલ સુધી કેટલીક ટ્રેનો રદ્દ
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.