- તાપી-સુરતથી મહારાષ્ટ્રના જલગાવ તરફ જતી ખાનગી બસનો સોનગઢના ચકડીયા ગામે ટ્રક સાથે અકસ્માત, સુરતથી નીકળેલ શુભમ ટ્રાવેલના બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આગડ ચાલતી ટ્રકને અડફેટે લીધી, બસમાં 50થી વધુ મુસાફરો પૈકી 3ને ઇજા, ઇજાગ્રસ્તોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
- અમદાવાદગઢડામાં યુવતી પર થયેલ હુમલો મામલો, પીડિત યુવતીને મળવા પોહચ્યા અલ્પેશ ઠાકોર
વી એસ હોસ્પિટલ પોહચ્યા અલ્પેશ ઠાકોર, યુવતી અને તેના પરિવાર સાથે કરી મુલાકાત - અમદાવાદ પુર ઝડપે રોંગ સાઈડમાં બસ ચલાવતા ફરિયાદી અનબેલેન્સ થતા પડી જતા બસ ડ્રાયવર વિરુદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરિયાદ
- અમદાવાદ નડીઆદ એક્સપ્રેસ હાઈવે પર GJ 12 પાસિંગનો ટેમ્પો રોડ પર થયો પલટી, સમગ્ર બનાવમાં કોઈ જાનહાની નહિ.
- પોરબંદર ખાપટ રોડ પર એક સોની સાથે લૂંટ, અજાણ્યા 4 શખ્સોએ સોની અને તેના મિત્રને માર મારી લૂંટ કરી ફરાર.
- મહેસાણા ડો.ચંદ્રકાન્ત પટેલને ત્યાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, તપાસમા રેકર્ડ નહિ નિભાવતા હોવાનું અને સોનોગ્રાફી મશીનનો ડેટા પણ લોસ કરી દેવાયો હોવાનું ખુલ્યું, રેકર્ડની જાણવણી નહીં રાખતા સોનોગ્રાફી મશીન સીલ કરાયું
- અમદાવાદ મ્યુ કો.ના પ્રોપર્ટી ટેક્ષ નો ભ્રષ્ટાચાર અને નાગરીકોની વાંધા અરજીનો નીકાલ કર્યા વગર સીલ મારવાની પ્રવૂતી સામે HC મા pil
- અરવલ્લી જિલ્લા પંચાયતના 1184.62 કરોડના બજેટને મંજૂરી
- મોરબી પંચાસરમાં ફાટરિંગ મામલે લજાઇ ગામથી 6 લોકોની ધરપકડ
- ભાવનગર મનપાના 59.12 કરોડના બજેટને મંજૂરી
- સુરત ઉદ્યોગપતિ વસંત ગજેરાના 6 દિવસના રિમાન્ડને મંજૂરી મળી
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.