- દિલ્લી : સાયબર સ્પેસ પર વૈશ્વિક સંમેલન, સંમેલનમાં નરેન્દ્ર મોદીનું નિવેદન – ”કહ્યું કે છેલ્લા બે દાયકામાં સાયબરમાં ઘણા ફેરફાર થયા છે”
- ધોળકા બેઠક પરથી મંત્રી ભુપેન્દ્રર સિંહ ચુડાસમાએ ઉમેદવારી નોંધાવી
- સુરતમાં હાર્દિકના પૂતળાનું કર્યું દહન, યુવાનોએ હાર્દિક વિરોધ નારા લગાવી વિરોધ પ્રઃદ ર્શન કર્યું, પાટીદારનો હીરો ગણાતો હાર્દિકને હવે જાકારો મળી રહ્યો છે.
- પાસના કન્વીનર દિનેશ બાંમભણીયાનો એક વિવાદિત વિડિઓ વાયરલ થયો છે જેમાં બાંમભણીયા ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગારિયાધારના ઉમેદવારીને લઈ તેઓ વિવાદિત ભાષા વાપરતા હોઈ તેવું નજરે પડી રહ્યું છે.
- સુરતમાં ભાજપના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભાજપના વી.ડી। ઝાલાવાડિયાના કાર્યાલય પર પથ્થરમારો
- હાર્દિક પટેલનું નિવેદન – બીજા દિવસે પણ પાટીદાર સંસ્થાઓને નથી મળી ફોર્મ્યુંલા, ઉંઝા, ઉમિયાધામ અને ખોડલધામ ટ્રસ્ટીનો મોટો ખુલાસો
- ભરતસિંહ સોલંકી દિલ્લીમાં,કોંગ્રેસ હાઈ કમાન્ડ સાથે યોજશે બેઠક
- નિખિલ સવાણીના ભાજપ પર પ્રહારો, ગુંડાગર્દી પર ઉત્તરી આવ્યું છે – ભાજપ, પૂર્વ પાસ કન્વીનર છે નિખિલ સવાણી
- રાહુલ ગાંધી – 25, 26ના રોજ ગુજરાતની મુલાકાતે
- ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રિલીઝને લઇને સીએમ રૂપાણીનું નિવેદન – કહ્યું જ્યાં સુધી વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી રિલીઝ નહિ થાય.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.