અમદાવાદ :ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: ડીજી વણઝારાની મુદતે કોર્ટમાં હાજર રહેવા પર મુક્તિ માંગતી અરજી CBI કોર્ટે ફગાવી, બપોર બાદ હાજર રહેવા કોર્ટનો નિર્દશ
ભાજપ 75 વર્ષની ઉંમરનો ઉડાડયો છેદ, ઉંઝાથી નારાણ પટેલને આપી ટિકિટ
આનંદીબહેન પટેલે 75 વર્ષના આધારે છોડ્યું હતું સીએમ પદ,નારાણ પટેલની ઉંમર 79 વર્ષ, નારાણ પટેલને ટિકિટ આપતા ભાજપના નેતાઓમાં ચર્ચા
75 વર્ષની મર્યાદા હવે ગુજરાત ભાજપમાં માં થઇ પુરી
અમદાવાદ: શહેરની 4 બેઠકો માટે કોંગ્રેસનાં ઉમેદવારોને ફોર્મ ભરવા જાણ કરાઈ હોવા ના અહેવાલ
દાણીલીમડા માટે શૈલેષ પરમાર,
જમાલપુર -ખાડિયા માટે સાબિર કાબલીવાલા,
બાપુનગર માટે હિમતસિંહ પટેલ અને દરિયા પુર બેઠક માટે ગ્યાસુદિન શેખ