- બનાસકાંઠા : જીલ્લ્લા પંચાયત પૂર્વ પ્રમુખ બદરસિંહ વાઘેલા સહ્ગીત ૨૦૦૦ કાર્યકરોના રાજીનામાં, કોંગ્રેસમાંથી ટીકીટના મળતા રાજીનામું આપ્યું
- સુરત : માંગરોળ બેઠક પર કોંગ્રેસ અને ચોતું વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું
- બનાસકાંઠા : વેજલપુર નર્મદા કેનાલમાં ૮ અને ૧૦ વર્ષના ૨ બાળકો ડૂબ્યા, એકનું મોત, એકને બચાવાયો
- પાટણ : બાલીસણામાં દીકરીના હત્યારા પિતાને કોર્ટમાં રજુ કરી પોલીસે તેને સોમવાર સુધી રિમાન્ડ પર મેળવ્યો
- કોંગ્રેસની બીજા તબક્કાની યાદી થઇ શકે છે જાહેર, ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ફોનથી કરાઇ જાણ,મોદી રાત સુધીમાં થઇ શકે છે ઉમેદવારોના નામની જાહેરાત,ચર્ચામાં ઉમેદવારોના નામ કરાઇ રહ્યા છે ફાયનલ
- કોંગ્રેસ સાથે ચુંટણીલડવા થઇ શકે છે NCP તૈયાર,NCP ભાજપ વિરુદ્ધ વોટ તોડવાની તૈયારીમાં
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.