અમદાવાદ : બાપુનગર બેઠક પરથી હિમ્મતસિંહ પટેલ કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર કરાયા.
વડગામ બેઠક પરથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર બદલ્યા,કોંગ્રેસ વડગામ બેઠક પર જીગ્નેશ મેવાણીને સમર્થન આપશે
અમદાવાદ : બાપુનગર વિધાનસભા બેઠક પરથી કિન્નરે ફોર્મ ભર્યું, નરેશ કુમાર જયસવાલ ઉર્ફે રાજુ માતાજીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
અમદાવાદ :નરોડાની દેના બેંકમાં આગ, અગમ્ય કારણોસર વહેલી સવારે લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ, આગને પગલે બેંકના ડોક્યુમેન્ટ બળીને ખાખ