- અમદાવાદ : વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મામલો, આરોપી તૌસીફ પઠાણને અમદાવાદ લવાશે
- હિમાંશુ પટેલ ncp ફોર્મ નહિ ભરે
- મહેસાણા બેઠક પર 2004માં નિતિન પટેલ વર્તમાન ઉમેદવાર કોગ્રેસ જીવાભાઇ પટેલની જીત થઇ હતી તે હવે ભુતકાળ બન્યો, આ વખતે વિકાસનો અને ભાજપની કામગીરીનો વિજય થશે: નિતિન પટેલ
- માવજીભાઈના સમર્થકોએ થરાદ -સંચોર હાઇવે કર્યો ચક્કાજામ, હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉતર્યા રસ્તા ઉપર, માવજીભાઈ સહિત અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ આપી શકે છે રાજીનામુ
- પાટણ : સિદ્ધપુરમાં ઠાકોર ક્ષત્રિય સેનાએ કર્યો વિરોધ, ઉમેદવાર બદલતા કર્યો હાઇવે ચક્કાજામ, જગદીશ ઠાકોરનું પૂતળા દહન કરાયું.
- BJPના ઉમેદવાર કનુભાઇ મકવાણા સાથે ઉમેદવારી પત્ર ભરવા ગયેલા પ્રદિપસિંહ વાઘેલા ડેપ્યુટી કલેક્ટર એન્ડ રીટર્નીગ ઓફીસર સામે થયા ગુસ્સે, પ્રદિપસિંહના ગુસ્સાવાળો આ વિડીયો મિડીયામાં વાયરલ થયો છે, દરેક જગ્યાએ એક જ સવાલ ચર્ચાઇ રહ્યો છે કે પ્રદિપસિંહને કેમ આવ્યો ગુસ્સો?
- યુવા નેતા સંગ્રામ રાઠવાએ સંગઠનના હોદ્દાઓ ઉપરથી આપ્યું રાજીનામુ, પ્રદેશ પ્રોટોકોલ મંત્રી અને યુવા પ્રદેશ મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું, છોટાઉદેપુર કૉંગ્રેસમાં ભંગાણની સ્થિતિ, ટિકિટ ન મળતા નારાજ થઇ આપ્યું રાજીનામુ
- બાયડ વિધાનસભામાં કૉંગ્રેસ કાર્યકરોનો બળવો, કૉંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યોએ ભર્યા અપક્ષ ફોર્મ, કૉંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ ટિકિટમાં સ્થાનિકની અવગણનાને લઇ ભરાયા અપક્ષ ફોર્મ, જિલ્લા પંચાયત અને સંગઠન ના 6 હોદ્દેદારોએ ભર્યા અપક્ષ ફોર્મ
- દાહોદ જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉપ પ્રમુખે આપ્યું રાજીનામું
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે નારાજ થઈ કોંગ્રેસ સાથે છેડો ફાડયો
જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ પરસોત્તમ ચૌહાણે આપ્યું રાજીનામું - અમદાવાદ: BJPના ઉમેદવાર તરીકે ટીકીટ અપાવવાના બહાને છેતરપીંડી, જમાલપુરના યુવકને જમાલપુર-ખાડીયા સીટ પરથી ટીકીટ અપાવવાના બહાને કરી છેતરપીંડી, વેપારી પાસેથી 20 લાખ મેળવ્યા બાદ ટીકીટ ન અપાવતા વેપારીએ ક્રાઈમ બ્રાંચેમાં નોંધાવી ફરીયાદ, આરોપી રાહુલ ધ્યાનીની કરી ધરપકડ
- સાબીર કાબલી વાલાનું સ્ફોટક નિવેદન, કોઇ પણ સારા વ્યક્તિઓએ કાગ્રેસમાં ના જોડાવુ જોઇએ, કોગ્રેસ પીઠ પાછળ ખંજર ભોંક છે, મારી સાથે બીજી વાર વિશ્વાસ ઘાત કર્યો, કાગ્રેસ મુસલમાનોને અંદર અંદર ઝઘડાવે છે, ભાજપ નહી કાગ્રેસ કોમવાદી પાર્ટી છે, જે પણ રમખાણો થયા તે કાગ્રેસના શાસનમાં થયા, અહેમદ પટેલને દુરથી ઓળખતા લોકો દુઆ આપે છે જ્યારે નજીકથી ઓળખતા લોકો બદ દુઅા આપે છે
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.