- ધંધુકા: BMW કારમાં લાગી આગ,શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ, આગમાં કોઈ જાનહાની નહિ
- ભરૂચ: અંકલેશ્વર નજીક હાઈ-વે પરથી વડોદરા આર.આર સેલે રૂ. 4 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, કુલ રૂ. 17 લાખ મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ
- બનાશકાંઠા: ડીસા પાસેથી રૂ. 5 લાખ રાજસ્થાનના વેપારી પાસેથી ઝડપાયા,
- અમદાવાદ: IPS અધિકારી એમ.એસ.ભાભોરની છોટાઉદેપુર ખાતે બદલી
- બનાશકાંઠા: ભીલડી પાસેથી દારૂ ભરેલ ટર્બો ટ્રક LCB પોલીસે ઝડપી,રૂ. 27 લાખના દારૂ સાથે 2 આરોપીની અટકાયત
- અરવલ્લી: ધનસુરા-મોડાસા રોડ પર 2 ટ્રક સામસામે ટકરાતા ચાલાક ઈજાગ્રસ્ત
- કચ્છ: ગાંધીનગરના પાદરીને ભુજના યુવાનની ફરિયાદ પરથી ચૂંટણીપંચની નોટિસ
- કચ્છ: સામખિયાળી- વોઘ વચ્ચે રેલ્વેના પાટા નજીક યુવાનની લાશ મળી
- કચ્છ: નારાયણપરામાં પરિણીત યુવતીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો
- તાપી: વ્યારા ખાતે 100 વર્ષીય વૃદ્ધ ઊકાજીભાઈ ચૌધરી ચૂંટણીમાં મતદાન કરશે
- જામનગર: બાબરીયા ગામની સીમમાં બંદૂક સાથે યુવાનને પોલીસે ઝડપી પડ્યો
- અમદાવાદ: કાલુપુર રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવા મુદ્દે SOGએ ફોન કરનારા સુરેશ મરાઠી નામના શખ્સની ધરપકડ કરી
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.