- મહેસાણા: જિલ્લામાં કુલ 42 ઉમેદવારી પત્રો રદ્દ.ખેરાલુ બેઠકના NCPના ઉમેદવારનું ફોર્મ રદ્દ.એફિડેવિટ સહિત ક્ષતિઓ જણાતા ફોર્મ રદ
- અમદાવાદના વાસણામાં પોતાના જ મિત્રોએ કેફી પીણું પીવડાવી યુવતી સાથે દુષ્કર્મ કરી ફરાર, મહિલા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી
- રાહુલ ગાંધી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, અલગ અલગ જગ્યાએ સભાને સંબોધશે
- એશિયન ડેવલપમેન્ટ બેન્ક 5 ભારતીય રાજ્યોને રોડ બનાવવા માટે 50 કરોડ આપશે
- મહેસાણા: બહુચરાજી વિધાનસભામાં અલ્પેશ ઠાકોર ગ્રુપના અને તેના ભાઈ ભરતજી ઠાકોરને કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવતા બહુચરાજી કોંગ્રેસમાં બળવો, કોંગ્રેસના દાવેદારો સાથે કોંગ્રેસના 3 તાલુકાના પદાધિકારીઓ પહોંચ્યા અમદાવાદ, કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા પહોંચ્યા, તેમને સાંભળવામાં ના આવે તો મોટી સંખ્યામાં રાજીનામાં પડે તેવી પણ શક્યતા
- અમદાવાદ :રાજ્યમાં નિયમિત DGPની નિમણૂકનો મામલો,
વિકલ્પો હોવા છતાં રાજ્ય સરકારે નિયમિત DGPની નિમણૂક નહીં કરી હોવાના મામલે થયેલી PILમાં ચૂંટણીપંચે જવાબ રજૂ કરવા માટે માગ્યો સમય, હાઈકોર્ટે ચૂંટણીપંચને 5 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા કર્યો આદેશ - ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી દર બુધવારની જેમ આજે પણ પત્રકાર મિત્રોને મળશે, બપોરે ૩.૩૦ કલાક, સી.આર.૧ બ્લોકનં ૧/૪ થો માળ. નવા સચિવાલય, ગાંધીનગર
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.