– જામનગર ઃ ગોમતીપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના, ફાયરિંગમાં 2 લોકોને ઇજા, 1 ગંભીર, અંગત અદાવતના સમાધાન માટે થયા હતા એકત્ર
– મુંબઇ ઃ બેંક ઓફ બરોડામાં લૂંટનો મામલો, લૂટનાં આરોપી આદેશ વર્માની અલ્હાબાદથી ધરપકડ, આરોપી પાસેથી 300 ગ્રામ સોનું જપ્ત
– પાટણ ઃ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ વિરુદ્ધ ફરિયાદ, દોઢ વર્ષ પહેલા પાટણ યુનિ.નો પોસ્ટરકાંડ મામલો સામે આવ્યો, આદેશપાલ વિરુદ્ધ ચગ્યું હતું પોસ્ટરકાંડ,પોસ્ટરકાંડની પિડીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ, કિરીટ પટેલ સહિત 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ
– રાજકોટ ઃ હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત, ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ છે નરેશ પટેલ, ખોડલધામ શૈક્ષણિક સંકુલમાં થઇ મુલાકાત
– કોંગ્રેસના નેતાઓની વેપારીઓ સાથે બેઠક, પહેલા નુકશાન હવે રાહતનૂ વાત