– બનાસકાંઠામાં થરાદમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું શક્તિ પ્રદર્શન,માવજી પટેલની સભામાં ઉમટ્યા 5 હજારથી વધુ લોકો, કોંગ્રેસમાંથી ટિકિચ કપાતા અપક્ષમાં નોંધાવી ઉમેદવારી
– રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, રાહુલ ગાંધી ઢસા પહોંચ્યા.
– પી.એમ. મોદી 3 અને 4 ડિસેમ્બરે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 7 સભાનું સંબોધન કરશે.
– જમ્મુ-કાશ્મીર ઃ સોપોરમાં અજાણ્યા લોકોએ ભાજપ નેતા ફારુક અહમદના ઘરમાં આગ લગાવી, કોઇ જાનહનિનાં સમાચાર નહી.
– થાણેદમાંથી રદ કરાયેલી રૂ. 500-1000ની નોટો સાથે 5 લોકોની ધરપકડ, કુલ રૂ.1.08 કરોડ જપ્ત કરાયા
– ઉત્તરપ્રદેશ ઃ સ્થનિક ચૂંટણીમાં ભાજપને જલસો, મેયરની 16માંથી 15 સીટ પર ભાજપની જુત
– દિલ્હી ઃ ધુમ્મસના કારણે 19 ટ્રેનો મોડી, 6 ટ્રેનના સમયમાં ફેરફાર, 1 ટ્રેન રદ
– ઇન્ચાર્જ DGP ગીથા જોહરી આજે થશે નિવૃત, પ્રમોદ કુમાર બની શકે છે નવા ઇન્ચાર્જ DGP, સાંજ સુધીમાં લેવાશે નિર્ણય, આજે ગુજરાતને મળી શકે છે નવા DGP
– અમદાવાદ ઃ આશ્રમ રોડ પાસે ડુપ્લીકેટ બનાવટી ઘડિયાળનો જથ્થો ઝડપાયો, 383 નંગ ઘડિયાળો કબજે, પોલીસે 3 શખ્સની કરી ધરપકડ