– વડોદરા ઃ સંબિત પાત્રાએ ભાજપના મીડિયા સેન્ટરનુ કર્યુ ઉદ્ધાટન, સાંસદ સહિત ભાજપના કાર્યકરો રહ્યા હાજર
– રાજકોટ ઃ રાજકોટમાં સાધુ વાસવાણી રોડપર થયેલી પિતા પુત્રની હત્યારાઓને ઝડપી પાડ્યા, ક્રાઇમ બ્રાંચે 4 આરોપીને રાજસ્થાનથી ઝડ્પયા, બીજા 4 આરોપીને અજમેરથી ઝડપી પાડ્યા.
– નમો એપના માધ્યમથી પી.એમ.મોદી કરશે સંવાદ, સક્રિય કાર્ય કર્યકર્તાઓ સાથે કરશે સંવાદ, 5500 સક્રિય કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ, બીજેપી મોરચા દ્રારા કાર્યક્રમનુ આયોજન
– અમદાવાદ ઃ ઘોડાસર વિસ્તારમાં આવેલા એક રૂંમમાંથી આઇશર ટ્રક ભરાય તેટલા સર્ટિફિકેટ, દસ્તાવેજ અને શગુનના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા, શૈલેષ મકવાણા નરોડા વિસ્તારમાં તેના મિત્રના ફ્લેટમાંથી ઝડપાયો, મનીષ અને તેની પત્નીની ધરપકડ કરવા ગયેલી સીઆઇડી પહોચે તે પહેલા ફરાર
– માંડવીના પુર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને સામાજીક આગેવાન જયકુમાર સંઘવીને હદય રોગનો હુમલો આવતા મોત
– સી.એમ વિજયભાઇ રૂપાણીનુ શુક્રવાર શિડ્યુલ ઃ
11ઃ00 જાહેરસભા, સ્થળઃ રામચોક, કેવડીયા, જી. નર્મદા
2ઃ00 દરિયાપુર, ભાજપ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય ઉદ્ધાટન, સ્થળઃ ભગવતી કોમ્પલેક્ષ, પેલીસ કમિશ્નરશ્રીની કચેરીની સામે શાહીબાગ, અમદાવાદ
4ઃ00 વટવા, ભાજપ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય ઉદ્ધાટન, સ્થળ ઃ આલોક પ્લાઝા, રીલાયન્સ પેટ્રોલ પંપની સામે, રીંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ
– નરેન્દ્ર મોદી ઉપર બંગડીઓ ફેંકનાર ચંદ્રિકાબેન સોલંકીનુ ચુંટણીમાં નિશાન તરીકે બંગડીઓ, 141 વડોદરા શહેરવાડીના અધ્યક્ષ ઉમેદવાર છે.