– કોડીનાર ઃ અમિત શાહની સભા, રાહુલ ગાંધી પર અમિત શાહના વાકબાણ, જ્ઞાતિવાદનું ઝેર ફેલાવે છે રાહુલ ગાંધી, જ્ઞાતિવાદના આધારે ચૂંટણી લડવા માંગે છે કોંગ્રેસ
– બનાસકાંઠા ઃ દિયોદરની આદર્શ હાઇસ્કુલ નજીક ગુટકાનું વેચાણ કરતા 3 લોકો ઝડપાયા
– અમદાવાદ ઃ સંભવ ઇન્ફા.ના ડાકરેક્ટર મિહિર દેસાઇ અને તેની પત્ની તોષલ સામે છેતરપિંડીની ફરિયાદ, સ્તવન અવિષા નામની સ્કીમમાં આચરી છેતરપિંડી
– અરવલ્લી ઃ માલપુરમાં ઝાડ પર યુવાનની લટકતી લાશ મળી
– અમરેલી ઃ ખાંભાના ડેડાણ ગામે એસ.ટી.તંત્ર દ્રારા અમરેલી-જાફરાબાદની બસ બંધ કરતાં સ્થનિકોએ ચૂંટણા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
– આણંદ ઃ ઉમરેઠમાં શિક્ષકે છાત્રાઓના બીભસ્ત ફોટો પાડતાં ફરિયાદ
– અમદાવાદ ઃ રખિયાલ પોલીસે વોચ ગોઠવી રિક્ષામાં મુસાફરો સાથે ઠગાઇ 5 સભ્યની ગેંગને ઝડપી
– નર્મદા ઃ કેવડિયા, વાગડિયા સહિત સંવેદનશીલ કેન્દ્રને ધ્યાનમાં રાખીને પોલીસ ફોર્સની ફ્લેગમાર્ચ
– દાહોદ ઃ દેવગઢબારિયામાં બીજેપી-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ મુદ્દે ઘાતક હથિયારથી હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાઇ, બીજેપી-કોંગ્રેસના ઉમેદવારો સામે ગુનો દાખલ કરાયો
– આણંદ ઃ 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, ઉમરેઠમાં ત્રિકોણિયો જંગ