– ચૂંટણીપંચની રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે બેઠક, રાજકીય પક્ષની રજૂઆતોને સાંભળશે ચૂંટણી પંચ, કલેક્ટરો,જિલ્લા પોલીસ વડા સાથે બેઠક ચુંટણી વ્યવસ્થાની પરિસ્થતિની કરાશે સમીક્ષા, મહાત્મા મંદિર ખાતે અધિકારીઓ સાથે બેઠક, મુખ્ય ચુંટણી કમિશ્નર એ.કે. જોતિ પણ રહેશે હાજર
– વડગામ ઃ જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ લાગ્યા પોસ્ટરો, જીજ્ઞેશ મેવાણીને પ્રવેશ બંધી છેનો ઉલ્લેખ, રાષ્ટ્ર વિરોધી જીગ્નેશ મેવાણીએ જંગાણા ગામમાં પ્રવેશ કરવો નહીં અને વોટ માંગવા આવવુ નહી.
– પ્રમોદ કુમારની બેઠક દરમ્યાન કહ્યુ કે ગુજરાતમાં ચુંટણી દરમિયાન દારૂ ઘુસવા નહી દેવાય
– રાહુલ ગાંધીએ ટ્વિટ કરી પુછ્યો ચોથો સવાલ ઃ સરકારી શિક્ષણ પર ખર્ચનાં મામલે ગુજરાત 26માં નંબરે કેમ ? ન્યુ ઇન્ડિયાનું સપનું કઇ રીતે સાકાર થશે?
– અમદાવાદ ઃ દાણીલીમડા વોર્ડની AMC ઓફીસના UCD વિભાગમાંથી કોમ્યુટર સહિતના મુદ્દામાલની ચોરી
– વડોદરા ઃ ગોલ્ડન ચોકડી નજીક ટ્રકમાંથી ઝડપાયો 44 લાખનો વિદેશ દારૂ 2 આરોપીની ધરપકડ
– મહેસાણા ઃ વિજાપુરમાં ત્રણ સગીરા પર દુષ્કર્મ મામલે ત્રણ આરોપીની ધરપકડ
– ગીર – સોમનાથ ઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા
– અમદાવાદ ઃ ટિકિટના મળતા વટવાના કોર્પોરેશન અતુલ પટેલે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું
– અમદાવાદ ઃ શાળાઓમાં ફી વધારા મુદ્દે કર્ણાવતી ક્લબ નજીક વાલીઓએ વિરોધ કર્યો