– મુકેશ ભરવાડને કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક, કોંગ્રેસની ટિકિટ વહેંચણી બાદ સર્જાયો વિવાદ, વિવાદ બાદ મુકેશ ભરવાડની અધવચ્ચે જ નિમણૂક, અલ્પેશ ઠાકોરના ખાસ ગણાય છે મુકેશ ભરવાડ
– આજે મોદી-મોરારીબાપુની મુલાકાતે, સુરતમાં મોરારી બાપુની કથાના કાર્યક્મ દરમિયાન પીએમ મોદી આપશે હાજરી, 51 ફુટ ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે મોદી
– રાહુલે મોદીને પુછ્યો છઠ્ઠો સવાલ, ફિક્સ પગારધારકો અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવાનોને ઓછો પગાર કેમ મળે છે.
– બંદરો પર લગાવાયું બે નંબરનું સિગ્નલ, ઓખી વાવાઝોડાની ગુજરાત પર થશે અસર, માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી 970 કિમી દૂર વાવાઝોડુ 4 થી 6 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, આગામી 48 કલાક માછીમારોને દરિયોન ખેડવા સૂચના અપાઇ
– પી.એમ મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દીવસ, ધરમપુર, ભાવનગર, જૂનાગઢ, જામનગર માં જનસભઆને સંબોધશે.
– રાહુલ ગાંધીએ દિલ્લી કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યુ. નામાંકન પહેલા રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, પૂર્વ પીએમ મનમોહનસિંહ, શીલા દિક્ષીત સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. 11 ડિસેમેબરે યોજાશે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી