- અમદાવાદ:ફિલ્મ પદ્માવતના વિરોધમાં તોડફોડને મામલે ગ્રામ્ય કોર્ટમાં રાજેન્દ્ર સિંહ વાઘેલાના રીમાન્ડ પુરા થતા કોર્ટમાં કરશે રજુ કરશે, કોર્ટે 2 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા, સાણંદમાંથી રાજેન્દ્રસિંહ વાઘેલાની સ્થાનિક પોલીસ, ગ્રામ્ય SOG અને LCBએ કરી ધરપકડ
- વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત 11 કોગ્રેસના આગેવાનોની ધરપકડ કરવા કોર્ટનુ વોરંટ નિકળ્યુ.
- હરિયાણા: હિસારમાં એક IPS ઓફિસરે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી
- કાબુલમાં ભયાનક આતંકી હુમલામાં ભોગ બનેલાઓ પ્રતિ શોક વ્યક્ત કરવા પેરિસના એફિલ ટાવર પર થોડીક મિનિટો માટે લાઈટ્સ બંધ કરી દેવાઈ હતી. કાબુલમાં ભીષણ વિસ્ફોટમાં 100થી વધુ માર્યા ગયા હતા, 200થી વધુ ઘાયલ થયા હતા.
- અમરેલીના શેત્રુજી પુલ પરથી એમ્બ્યુલન્સ અને ટ્રક નીચે ખાબક્યા, સાવરકુંડલા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ, શેત્રુજી નદીના 25 ફૂટ પુલ ઉપરથી બન્ને વાહનો નીચે ખબકયા, ટ્રક દ્રાઈવર ફસાયો, ટ્રક ચાલકને કાઢવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ, અમરેલીની 2108 ઘટના સ્થળે, સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ગંભીર ઇજા
- બનાસકાંઠા : થરાદ- ડીસા હાઇવે પર કરણાસર ગામ પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું, પીવાનું પાણી વેડફાતા લોકોએ પાણી પુરવઠા વિભાગને કરી જાણ
- નાણામંત્રી અરૂણ જેટલીએ 2017-18નો અાર્થિક સર્વે રજૂ કર્યો GDP 7-7.5 ટકા રહેવાનુ અનુમાન
- બજેટ સત્ર પૂર્વે PM મોદીની પ્રતિક્રિયા અા સત્રમાં ત્રિપલ તલાક પર લાગશે મહોર તેવી અમને અાશા
- ગુજરાત મિલ્ક કો.ઓ. ફેટરેશનના ચેરમેન પદે રામસિંહ પરમાર વાઈસ ચેરમેન પદે જેઠા ભરવાડની વરણી
- વરૂણ ગાંધીએ સ્પીકર સુમિત્રા મહાજનને લખ્યો પત્ર સાંસદોના વેતનમાં વધારો ન કરવાની કરી માગ
- મહિલા સાથેના દુષ્કર્મની તપાસ મામલે અાસારામને ગાંધીનગર લવાશે
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.