– પેરોલ જમ્પ આરોપીને પકડવા પોલીસની 16 ટીમો લાગી કામે, કાસમ નામના આરોપીને પકડવા કચ્છ અને ભુજની તમામ પોલીસ એલર્ટ,પેરોલ જમ્પ બાદ કાસમ વિરુધ્ધ પર પોલીસ પર હુમલાના અને હત્યાના પ્રયાસના બે ગુના નોંધાયા, પોલીસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવા છતાં આરોપી પોલીસ પકડથી બહારઃ કચ્છ
– અભિનેતા શાહરૂખ ખાનનું ફાર્મ હાઉસ સીલ કરાયું, IT વિભાગે શાહરૂખ ખાનનું ફાર્મ હાઉસ સીલ કર્યું, ITએ શાહરૂખ ખાનનું અલીબાગ ફાર્મ હાઉસ સીલ કર્યું, IT વિભાગે શાહરૂખ પાસે 90 દિવસમાં માગ્યો હતો જવાબઃ મુંબઈ
– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો, ભાજપ નહી કરે ઉમેદવારોના નામની વિધિવત જાહેરાત, ઉમેદવારને સીધા પહોંચાડાશે મેન્ડેટ, સીલ બંધ કવરમાં અપાયા મેન્ડેટ,જિલ્લા પ્રભારી તથા પ્રમુખોને અપાયા કોરા મેન્ડેટઃ અમદાવાદ
– રાજ્યમાં વધુ 25 ઇ માર્કેટ શરુ થાય તે માટે સહકાર વિભાગે કરી કવાયત,હાલ રાજ્યમાં 40 ઇ માર્કેટ APMC છે કાર્યરત
નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ યોજના હેઠળ ગુજરાતમાં ઇ માર્કેટની શરુ કરી સમીક્ષા,ગાંધીનગરમાં સહકાર સચીવના અધ્યક્ષ સ્થાને યોજાઇ સમિક્ષા બેઠકઃ ગાંધીનગર