– ધારાસભ્ય કિરીટ પટેલે ધારપુર સિવિલ હોસ્પિટલની લીધી અચાનક મુલાકાત, હોસ્પિટલમાં સ્ટાફ મહેકમને લઈ ધારાસભ્ય અને હોસ્પિટલના ડિન વચ્ચે થઇ ચકમક, ચકમકનો વિડિઓ થયો વાયરલઃ પાટણ
– ફી નિયમન મામલો વાલી મંડળ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, કમિટીમાં વાલી ઓને પ્રતિનિધિત્વ આપવાની કરી અરજી માં માંગ, આ મામલે આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી હાથ ધરાશેઃ અમદાવાદ
– રાજઅભિષેક બિલ્ડીંગમાં વાહનો સળગવાનો મામલો, સચિન પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડયા,રૂપિયાની લેતી દેતી મામલે બાઈક સળગાવી હતી, પેટ્રોલ વધારે પડી જતા અન્ય બાઈકોમાં આગ લાગી હતી, 7 બાઇકો અને 3 કાર બળીને ખાખઃ સુરત
– 6.2ની તીવ્રતાના ભૂકંપના આચંકાથી હલ્યું ઉત્તર ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ, પાકિસ્તાનમાં 1નું મોત
– કાસગંજ કાંડના મુખ્ય આરોપી સલીમ ખાનની ધરપકડઃ ઉત્તર પ્રદેશ
– વડોદરા આવાસ યોજના કૌભાંડના નાણા દિલ્હી સુધી પહોંચ્યા-જીજ્ઞેશ મેવાણી