- વલસાડ :- લીલાપોર નજીક મોડી રાતે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં બે યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે તેમ જ એક વ્યક્તિની ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલમાં મગફળીના જથ્થામાં લાગેલી આગની ઘટનાની સંપૂર્ણ તલસ્પર્શી ઊંડાણ પૂર્વકની તપાસ સ્ટેટ સી.આઈ. ડી ક્રાઇમને સોંપવાનો નિર્ણય કર્યો છે.ગત મંગળવારે રાત્રે લાગેલી આ આગની ઘટનાની ઝીણવટ પૂર્વક તપાસ સ્ટેટ સી.આઇ .ડી ક્રાઇમ કરશે અને તપાસમાં જે કસુરવારો દોષિતો જણાશે તેમની સામે સખ્ત પગલાં ભરવામાં આવશે.
- અમદાવાદ :-સટ્ટાનું દેવું ચૂકવવા એક કિલો સોના અને 6.40 લાખની ચોરી કરી, સી.જી રોડ પર આવેલી બુલિયનમાં કામ કરતા યુવકે ચોરી કરી, બુલિયનમાંથી સોનુ ચોરી માણેકચોકમાં વેચી દીધું.રૂ. 44 લાખની ચોરી કર્યાની ધ્રુમિલ પટેલ નામના યુવક સામે નવરંગપુરા પોલીસ સ્ટેશાનમાં ફરિયાદ નોંધાઈ
- અમદાવાદ – લીફ્ટ અપાવવાના બહાને લુંટ આચરતી ભુરિયા ગેંગ ઝબ્બે, ઘાસના પુળાનું વેચાણ કરી પરત આવતાં વેપારી પાસેથી ચલાવી હતી રૂ. 24,300ની લુંટ, લુંટને અંજામ આપ્યા બાદ અમદાવાદ તરફ આવતી વખતે ગ્રામ્ય એલસીબીએ કરી ધરપકડ, ભાવનગરની નારી ચોકડી ખાતે ચલાવી હતી લુંટ, પાંચ શખ્સોની કાર સાથે ધરપકડ
- અમદાવાદ – બાવળામાં 16 વર્ષીય સગિરાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, સગિરા અને તેના સાથી સગિરનો અન્ય બે સગિરોએ ફોટો પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતાં સગિરાએે કરી આત્મહત્યા, ત્રણ સગિરો સામે બાવળા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
- અમદાવાદના ઓઢવ રબારી વસાહત શાક માકેઁટ પાસે મનોજ વમાઁ નામ ના યુવાન પર વહેલી સવારે છરી ના ઘા ઝીંકી હત્યારા ફરાર યુવાનનું સિવિલમા સારવાર દરમ્યાન થયું મોત,ઓઢવ પોલિસમા વધુ કાર્યવાહી થઈ,ઓઢવમા સતત હત્યાનો મહિનામા બન્યો બનાવ
- ગરીબ બની RTE હેઠળ એડમીશન લેનાર રાજ્યના 250 વાલીઓ સામે ફરિયાદ
- રાજસ્થાનમાં ભાજપને ઝટકો, 3 બેઠકો પર કોંગ્રેસ આગળ
- સાંસદોના પગાર વધારવાના નિર્ણયની શશી થરૂને પ્રશંસા કરી
- આ બજેટ ખેડૂતોની આવક વધારવા માટે મદદ કરશેઃ PM મોદી
- આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત, 50 કરોડ લોકોને 5 લાખનો વીમો મળશે
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.