- સુરેન્દ્રનગર – વઢવાણ રોડ પર આનંદભુવનમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક ટાબરીયો અંદાજે 39 તોલા સોનાના દાગીના ભરેલ બેગ લઇ ફરાર
પોલીસે શહેરમાં નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી. - સુરત : પુણા ગામ મેઇન રોડ પર આવેલ ફ્રુટ માર્કેટમાં કોઈ કારણોસર લાગી આગ,
ચાર થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે. - જન અધિકાર આંદોલનના પ્રવિણ રામ દ્વારા કોંગ્રેસને જાહેર કરાયો ટેકો, જન અધિકાર મંચ દ્વારા 10સીટો પરથી કરાયેલ દાવેદારી ખેંચી લેવાશે
અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત બાદ કરી જાહેરાત - ભરતસિંહ સોલંકીના રાજીનામાનો ખોટો અહેવાલ થયો વાયરલ, પત્રમાં ખોટા હસ્તાક્ષર હોવાનો દાવો
- રાજકોટ: જુદા-જુદા સ્થળે હાર્દિક પટેલના પૂતળાનું દહન, મવાડી ચોકડી અને પેડિકરોડ પર કરવામાં આવ્યું પૂતળાનું દહન
- કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દાંગાએ પાછું ખેંચ્યું ફોર્મ
- અપક્ષ લડતા કેતન ઇનામદાર આ વખતે ભાજપથી ચૂંટણી લડશે
- અમદાવાદઃ ચાળક્યપુરીમાં હિટ એન્ડ રન, કારચાલકે મારી બાઈકચાલકને ટક્કર, બાઇકચાલક ગંભીર રીતે ઘાયલ
- રાજુ ધાંધલ સમર્થકો સાથે ભજહાંપમાં જોડાયા,જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જોડાયા ભાજપમાં
- ભરતસિંહ FIR નોંધાવી જોઈએ: ભાજપ, ભારતસિંહના આરોપો પર ભાજપની પ્રતિક્રિયા
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.