- વલસાડઃ ઉજેશ પટેલ ફોર્મ પરત ખેચશે, NCPના ઉમેદવાર છે ઉજેશ પટેલ
- પોરબંદર: જય રામદેવજી બોલીને રાહુલે સંબોધનની શરૂઆત કરી
- મોરબી: અણિયારી ટોલનાકા નજીક બે કાર વચ્ચે અકસ્માત, 2ના મોત,4ને ઇજા
- અમદાવાદ: પ્રેરણાતીર્થ દેરાસર સામે આવેલા શુભ દર્શન બંગ્લોઝમાંથી 9 લાખના સોના અને હીરાના દાગીના ચોરી
- મહેસાણા: દેલા ગામ નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત, બાઈક ચાલાકનું મોત
- જૂનાગઢ: વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આપી ધમકી, જાહેર સભામાં પોલીસ અધિકારીઓ અને GEBના અધિકારીઓને ધમકી
- સાબરકાંઠા: હિંમતનગરના કોકડોલ નજીક પાંચ વર્ષ અગાઉ અફીણ સાથે ઝડપાયેલા બે શખ્સોને 10 વર્ષ કેદની સજા
- કચ્છ: નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું
- રક્ષા મંત્રી નિર્મલા સીતારમન અમદાવાના પ્રવાસે, મીડિયા સેન્ટર ખાતે નિર્મલા સીતારમનની પત્રકાર પરિષદ
- પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ફોર્મ પરત ખેંચવાની આજે અંતિમ તારીખ
- પાટણ: બાલીસણા ગામમાં ગળુ કપાયેલી હાલતમાં વિદ્યાર્થીની લાશ મળી
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.