- તાપી: ઉરછલના કટાસવાણ પાસે 35 કિલો ગાંજો જપ્ત કરાયો, 3 આરોપી ફરાર
- પંચમહાલ: ગોધરાના જાલીયા ગમે આર્મીની પરીક્ષામાં ફેલ થતા યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો
- જામનગર: એરફોર્સની કેન્ટીનમાં સ્ટોરકીપર પાસે રહેલા રૂ 3,69,597ના માલસામાનની વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ
- વડોદરા: શિનોર-કરજણ વિધાનસભા બેઠક પરથી 4 ઉમેદવારી ફોર્મ ભરાયા, જયારે 1 અપક્ષ ઉમેદવારી નોંધાઈ
- પાટણ: સાંઈના વાઘપુરા ગામે તલાટી કમ મંત્રી મકાન સહાય પેટે રૂ7500 ની લાંચ લેતા LCBના હાથે ઝડપાયા
- અમરેલી: ધારીના નબાપરમા રહેતી પરપ્રાંતીય મહિલાએ અગમ્ય કરણોસર દવા પી આપઘાત કર્યો
- તાપી: નવાપુર પાલિકાની ચૂંટણી માટે 41 ઉમેદવારી પત્ર ભરાયા
- અમરેલી: બગસરામાં 3 માસ પહેલા 64 હજારની નકલી નોટ સાથે ઝડપાયેલા 2 આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યો
- જામનગર: કોંગ્રેસથી ખફા જિલ્લાના અગ્રણીઓને ફરી પાર્ટીમાં સમાવાયા, વોર્ડ નં-1 ના સિનિયર નેતાઓએ પૂર્વ નેતા સહિતના કાર્યકરોને ફરી કોંગ્રેસમાં સમાવાયા
- તાપી: શબરીધામના રહીશો દ્વારા બેનર્સ લગાડી ચૂંટણીનો બહિષ્કાર કરાયો
- પંચમહાલ: શહેરના તરસંગ ગામ પાસે અજાણ્યા વાહનની અડફેડે રાહદારીનું મોત
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.