- અમેરિકાના વિદેશ મન્ત્રાલયના પ્રવક્તાનું નિવેદન, પાકિસ્તાન હાફિજ સઈદની કરે ધરપકડ
- મનીષાબેન વકીલનો થયો વિરોધ, સયાજીપુર ગામના રહીશોએ મનીષા વકીલના પૂતળાનું કર્યું દહન
- કલોલમાં પ્રભાતસિંહ ચૌહાણની પુત્રવધૂને ટિકિટ અપાતા વિવાદ, પ્રભાતસિંહ ચૌહાણની પત્નીએ કર્યો વિરોધ
- ભાજપમાંથી સુમન ચૌહાણ નોંધાવશે ઉમેદવારી
- કાલોલના ધારાસભ્ય અરવિંદ રાઠોડનું પત્તુ કપાયું
- ભાવનગરમાં NCP ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું, નીતિન ભટ્ટે ફોર્મ પરત ખેંચ્યું
- આવતીકાલે જીગ્નેશ મેવાણી અમદાવામાં કરશે પત્રકાર પરિષદ
- હાર્દિક પટેલ વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ, કથિત સેક્સ સીડી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ
- હાર્દિક પટેલને વધારે એક ઝટકો, પાટીદાર નેતા અશ્વિન સાંકળ સેરીયાએ હાર્દિક વિરુદ્ધ કરી અરજી
- અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ કરી અરજી, હાર્દિકે અને સાથીઓએ જાનથી મારી નાખવાની ધમકીનો અરજીના ઉલ્લેખ
- બાપુનગરમાં મારો મોબાઇલ ઝૂંટવી લીધો: અશ્વિન સાંકળ સેરિયા, ગઈ કાલે રાત્રે બાપુનગરમાં બની ઘટના
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.