ગુજરાત પોલીસમાં બઢતી અને બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. કુલ 57 IPS અધિકારીઓની બઢતી અને અલગ અલગ સ્થળે બદલી કરવામાં આવી છે. 20 અધિકારીઓની બઢતી સાથે બદલી થઇ છે. હરેશ દુધાતને સુરેન્દ્રનગરના SP બનાવાયા છે. જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યના SP,તો અચલ ત્યાગીને મહેસાણાના SP બનાવાયા છે. અક્ષયરાજ મકવાણાને બનાસકાંઠાના SP બનાવાયા છે.
અમદાવાદમાં 57 IPS અધિકારીઓની બદલી
અમદાવાદમાં 20 IPS અધિકારીઓની બઢતી
લાંબા સમય બાદ IPS અધિકારીઓની થઇ બદલી
વિજય પટેલને પાટણ SP બનાવાયા
રાજ્યમાં મોટા પાયે IPS બઢતી અને બદલી
તરુણ દુગ્ગલ ને ગાંધીનગરના SP બનાવાયા
અચલ ત્યાગીને મહેસાણાના SP બનાવાયા
પ્રેમસુખ દેલુંને જામનગરના SP બનાવાયા
અક્ષયરાજ મકવાણાને બનાસકાંઠા SP બનાવ્યા
ઉષાબેન રાડાને સુરત ડીસીપી બનાવાયા
યુવરાજસિંહ ચાવડા ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બનાવાયા
મયુર પાટીલ SP IB ગાંધીનગરમાં બદલી
કોનું ક્યાં ટ્રાન્સફર કરાયું
જયપાલ સિંહ રાઠોડ રાજકોટના SP બન્યા
લીના પાટીલ ભરૂચના SP બન્યા
તરૂણ દુગ્ગલને ગાંધીનગરના SP બનાવાયા
સાબરકાંઠાના SP તરીકે વિશાલ વાઘેલા
શ્વેતા શ્રીમાળીને વેસ્ટર્ન રેલવે SP બનાવાયા
નિર્લિપ્ત રોયને સ્ટેટ મોનટરિંગ સેલના SP બનાવાયા
દિપક મેઘાણીને રાજ્યપાલના ADC બનાવાયા
પ્રેસુખ ડેલુને જામનગરના SP બનાવાયા
મહેન્દ્ર બગડિયાને કચ્છ SP બનાવાયા
સુનીલ જોષીને અમદાવાદના SP બનાવાયા
હિતેષ જોયશરના સુરતના SP બનાવાયા
આર.વી.ચુડાસમાને SRPFના કમાન્ડર બનાવાયા
આર.ટી.સુસારાને સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના SPના બનાવાયા
સુજાતા મજમૂદારને કરાઈ એકેડમીના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવાયા
સુધીર દેસાઈને રાજકોટ સીટીના ડીસીપી બનાવાયા
બલરામ મીણાને દાહોદ SP બનાવાયા
ડૉ.કરણરાજ વાઘેલાને બોટાદના SP બનાવાયા