[slideshow_deploy id=’5911′]
કાર ઉત્પાદન કંપની એસ્ટન માર્ટિને ઈંટાલિયન ડિઝાયનર હાઉસ સાથે મળીને કાર વેન્કેશ જગાટો નામનું નવું મોડલ લોન્ચ કર્યું છે. વેન્કેશ જગાટોને 2016 વર્ષની સોઉથી સુંદર કાર ગણવામાં આવે છે. આ કોઈ સાધારણ કાર નથી.
મેં 2016માં ઇટાલીના લેક કોમો માં આયોજિત Concorso d’Eleganza Villa d’Este માં એસ્ટન માર્ટિનનો લોન્ચ થઇ હતી. વેન્કેશ જગાટોની આખી બોડી કાર્બન ફાયબરથી બની છે. તેમાં 5.9-litre V12 એન્જીન લાગ્યું છે. જે 591 બીએચપીની તાકાત જનરેટ કરી શકે છે. તેની ડિઝાઇનની કરવામાં આવે તો Vanquish Zagato ને એસ્ટન માર્ટિન અને જગાટોના બેસ્ટ એલિમેન્ટથી ભેગા કરીને બનાવવામાં આવ્યું છે.
આ કારના ફ્રન્ટ એન્ડમાં હેડલેમ્પ અને ગ્રીલને જોઈને ટિપિકલ એસ્ટન માર્ટિન ગાડીનો લૂક નજરે આવે છે. તેનો સાઈડ મિરર એસ્ટન માર્ટિનની One-77 કારને જેમ જ દેખાઈ છે. જયારે તેની ચારે તરફ ગ્લાસ હાઉસની કવરિંગ છે. જે બિલકુલ એસ્ટન માર્ટિન કારોને હેડલાઇટ કરે છે. જેની ભારતમાં કિંમત આશરે 5.5 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઑટોમોટિવ ઇન્ડસ્ટ્રીની બે મોટી કંપનીઓ એ મળીને આ પાંચમી ગાડી બનાવી છે.