TVS Apache RTR 310 લૉન્ચ: TVS એ તેની TVS Apache બાઇક સ્થાનિક બજારમાં લૉન્ચ કરી છે, જેની કિંમત રૂ. 2.42 લાખ એક્સ-શોરૂમ છે. કંપની દ્વારા આ સ્પોર્ટ બાઇકનું બુકિંગ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને 3,100 રૂપિયાની ટોકન મનીથી બુક કરી શકાય છે.
TVS Apache RTR 310 સ્પોર્ટ્સ બાઇક BMW G310, KTM 390 Duke, Bajaj Dominar 400 અને Triumph Speed 400 ને ટક્કર આપે છે