ન્યૂઝીલેન્ડના જાણીતા ઓલરાઉન્ડર ક્રિકેટર ‘બ્રેન્ડનબેરીમેક્કુલમ’ને 22BETએ પોતાના બ્રાન્ડએમ્બેસેડર બનાવ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છેકે, આનિર્ણયથી ભારતની અગ્રણી સ્પોર્ટ્સ ગેમિંગ સાઇટના મૂલ્યમાં પણ વધારો થયો છે. તાજેતરમાં 22BET વિશ્વભરમાં કાર્યરત સૌથી વિશ્વસનીય અને લિગલગેમિંગ વેબસાઇટ્સમાં તરીકે ઉભરી છે. છેલ્લા ઘણાં સમયથી એવા અનુમાન લગાવવામાં આવતું હતું કે, ન્યૂઝીલેન્ડના ફાયર પાવર બ્રેન્ડન મેક્કુલમ 22BET સાથે જોડાશે. જોકે સકારાત્મક ચર્ચાના ટૂંકા ગાળા પછી 22BET મેક્કુલમને પોતાની બ્રાન્ડનો ચહેરોબનાવવાના પ્રયાસોમાં સફળરહી.
લિગલ ગેમિંગ વેબસાઇટ-22BET દ્વારા આ અંગે સત્તાવારરીતે કરાયેલી જાહેરાત બાદ વિશ્વભરના કિવીહાર્ડ હિટરના પ્રસંશકો, ક્રિકેટચાહકો, રમત પ્રેમીઓ અને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થયો છે. 22BETના ટોચસ્તરના મેનેજમેન્ટ મુજબ બ્રેન્ડન મેક્કુલમની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવા પાછળ ઘણા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, જેમકે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે તેમના પ્રસંશકોનો આધાર, તેમના ટ્રેક રેકોર્ડ્સ અને ભારતમાં તેમની લોકપ્રિયતા ઉપરાંત, મેગાઇન્ડિયન પ્રીમિયરલીગ (IPL)માં વિવિધ ટીમો માટે તેમનું પ્રદર્શન.
કિવીના ‘બ્રેન્ડનમેક્કુલમ’ને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવાના નિર્ણય અંગે 22BETના CEOએ કહ્યું કે, ‘અમારી સાથે ક્રિકેટ લિજેન્ડ ‘બ્રેન્ડનમેક્કુલમ’ જોડાયા છે તે ખરેખર એક વિશેષાધિકાર છે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી થતા 22BET ખરા અર્થમાં માને છે કેમેક્કુલમ રમતગમતના ક્ષેત્રમાં એકપ્રતિષ્ઠિતવ્યક્તિ છે અને તેજ રીતે અમારું પ્લેટફોર્મ પણ છે.’ તેમણે કહ્યું કે, તેઓ એક પ્રોફેશનલ વ્યક્તિ છે, જેમણે પોતાની રમતમાં ઉચ્ચસ્તરની પ્રોફેશનલિઝમ અને કૌશલ્ય બતાવ્યું છે અને આબાબતમાં અમે પણ માનીએ છીએ,
અમારા યુઝર્સને તેમની કુશળતાને વધુ સારી બનાવવાની અને ઉચ્ચસ્તરનું પ્રોફેશન લિઝમ શીખવાની અને દર્શાવવાની તક મળે છે.
તેમણે કહ્યું કે, મેક્કુલમ એક એવું નામ છે, જેમને વિશ્વભરના મોટા ભાગના ક્રિકેટ ચાહકો જાણેછે અને ક્રિકેટ-પ્રેમી રાષ્ટ્ર તરીકે ભારતમાં પણ તેમની ક્રિકેટ કૌશલ્યની પ્રશંસા કરવામાં આવે છે. અમારું મિશન છે કે અમે મારા બ્રાન્ડની ઉપસ્થિતિને વધારી અને વધુ યુઝર્સને અમારી બ્રાન્ડ તરફ આકર્ષિત કરીએ.ગેમિંગવર્લ્ડમાં 22BETને એક કાયદેસર અને વિશ્વસનીય ગેમિંગ વેબસાઇટ તરીકે સ્થાપિત કરવા હું મદદ કરીશ. 22BETના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બ્રેન્ડન મેક્કુલમ બ્રાન્ડની પ્રતિષ્ઠામાં વધારો કરશે અને ક્રિકેટ ચાહકો સાથે એક મજબૂત અને સકારાત્મક સંબંધસ્થાપિત થશે. આનિર્ણય સાથે મેક્કુલમ 22BET નાબિન્ગો પણ બની જશે, જે લિગલ ગેમિંગ વેબસાઇટને વધુ વિશ્વસનીય અને નિષ્પક્ષ સાબિત કરશે.
22BET વિશે
22BET, ભારતમાં પ્રતિષ્ઠિત ઓનલાઈન ખેલાડીઓ માટે માહિતી પ્રદવેબસાઈટ તરીકે સુરક્ષિત ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. તે ભારતમાં ઑનલાઇન ગેમિંગ માટે નીટોચની માહિતીપ્રદ વેબસાઇટ્સમાંની એક છે. મેક્કુલમની એમ્બેસેડરશિપ સાથે, 22BET સેંકડો ખેલાડીઓનો સ્કોર કરવા માટે તૈયાર છે. 22BET, એ તમામ રમતના ચાહકો માટે અગ્રણી લિગલ ઑનલાઇન ગેમિંગ સાઇટ છે, જે તેમને રમવા સાથે મોટી જીત મેળવાનો અનુભવપ્રદાન કરે છે