નવી દિલ્હી : આઈસીસી વિમેન્સ ટી -20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા એકબીજાની સામે છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતને બોલિંગ આપી છે. ભારતે તેના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Meg Lanning has won the toss and elected to bat at a rapidly filling MCG!
Good decision? ?#T20WorldCup | #FILLTHEMCG pic.twitter.com/o1Vq88PEcs
— T20 World Cup (@T20WorldCup) March 8, 2020
પ્રખ્યાત પૉપ સિંગર કેટી પેરીએ ફાઇનલ પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 75,000 ચાહકોનું મનોરંજન કર્યું હતું.
Let the fireworks begin ??#T20WorldCup | #FILLTHEMCG pic.twitter.com/IzGjo9wkML
— ICC (@ICC) March 8, 2020
ભારતીય ટીમ પ્રથમ વખત ટી -20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ છે અને ખિતાબ માટે તેઓ ચાર વખત ચેમ્પિયન બનેલી ટીમનો સામનો કરવા જઈ રહ્યા છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 વાગ્યે રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ મોટી મેચના દબાણને સંભાળવામાં તદ્દન પારંગત છે, પરંતુ ભારત પણ પ્રથમ મેચની જીતના આત્મવિશ્વાસ સાથે ઉતરશે. ભારતીય ટીમ 2009, 2010 અને 2018 માં અત્યાર સુધી ત્રણ વખત સેમિફાઇનલમાં પહોંચી હતી.
In 2017, Harmanpreet Kaur's 171* stopped Australia, hunting back-to-back world titles, in their tracks.
Could a similar performance see India seal a maiden #T20WorldCup title?#FILLTHEMCG https://t.co/ZEctLKH9tc
— T20 World Cup (@T20WorldCup) March 7, 2020