IPL સીઝન 15 અત્યારસુધી ખૂબ જ રોંમાચક રહી છે. જેમાં આ વખતે બે નવી ટીમના આવવવાથી ખૂબ જ રસપ્રદ બની છે અને પોતાના સારા પ્રદર્શનથી લોકોને પ્રભાવિત કર્યા છે. આઇ પી એલ સિઝનમાં પોતના શ્રેષ્ઠ પ્રદર્શનને લઇ પોઇન્ટ ટેબલ પર ટોચ પર રહેનારી અને ગુજરાતનો ગૌરવ જાળવનારી ટીમ ગુજરાત ટાઇટન્સ ફૂલફોર્મ દેખાઇ રહી છે.અને આજે પણ તેના જાળવી રાખવા આજે તેનો મુકાબલો RCB અને ગુજરાત ટાઇટન્સ સામે ખૂબ જ રોમાચક રહેવાનો છે.RCB માટે આજની મેચ પ્લેઓફ ટકી રહેવા માટે ખૂબ જ નિર્ણાયક ગણવામાં આવી રહી છે.જેને લઇ RCB આ મેચમાં પોતનું એડીચોટીનો જોર લગાવશે
ફેન્ટસી ટીમમાં દિનેશ કાર્તિક અને રિદ્ધિમાન સાહાને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવી શકે છે. દિનેશ કાર્તિક આ સિઝનમાં 192ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. તેનું બેટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ડીકેના પ્રદર્શનને જોતા તેને ટી-20 વર્લ્ડ કપમાં પસંદ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. દિનેશ કાર્તિક આતિશી ટીમની છેલ્લી લીગ મેચમાં બેટિંગ કરી શકે છે
આજે રોયલ ચેજન્લર્સ બેગ્લોર માટે આ સિઝન ઇનફોર્મ રહેલા સુકાની ફાફ ડુપ્લેસી અને આક્રમક બેટ્સમેન વિરાટકોહલી પોતાનો તોફાની રૂપ બતાડ્વો પડશે અને બોલિંગમાં સિરાજ ,હર્ષલ પટેલ સહિત હસરંગા પર દારમોદાર રહેશે ગુજરાત પોતાના એક બાદ જીતને લઇ ફોલફોર્મ જોવા મળી રહી છે અને પોતાના વિજય રથ ચાલુ રાખવા હાર પોષય તેમ પણ નથી.