અનિલ અંબાણી અને ટીના મુનીમનો મોટો દીકરો જય અનમોલ અંબાણી એ સાદગી થી સગાઇ કરી હતી આ સેરેમની નો ફોટો અરમાન જૈન જે કરીના ના ફોઈ નો દીકરો છે તેને શેર કરી હતી અનમોલ ની પ્રેમિકા કૃષા શાહ સાથે 12 ડિસેમ્બર એ સગાઇ કરી હતી અનમોલ એ સગાઈ માં માત્ર પરિવાર ના સભ્યો જ હાજર રહ્યા હતા અરમાને સગાઈ ની તસ્વીર અનમોલ ના જન્મદિવસ પર વિશ કરતા શેર કર્યો હતો અને આ તસ્વીર માં કપલ પોતાની રિંગ ફ્લોન્ટ કરે છે બંને ખુબજ ખુશ લાગી રહ્યા છે આમ તો આ એક મોટો દિવસ હતો અનમોલ અને કૃષા માટે પરંતુ આ બિગ ડે નું સિમ્પલ સેલિબ્રેશન જોઈ ને કદાચ બધા ને આચાર્ય જરૂર થયું હશે
અરમાન જૈન એ પોસ્ટ માં કહ્યું હત્તુ કે અનમોલ કૃષા ને શુભકામના તમને બંને ને બહુ જ બધો પ્રેમ આ સગાઈ અંગે અનિલ અંબાણી એ કોઈ પ્રકાર ની જાહેરાત કરી નથી એવું માનવામાં આવે છે કે મુંબઈ માં કોરોના ના કેસ વધતા 144 ની કલમ લાગુ કરવામાં આવી છે આથી જ સગાઇ માં માત્ર પરિવાર ના સભ્યો જ સામેલ થયા હતા ટીના અંબાણી એ પોતાના દીકરા માટે બર્થડે પર એક સ્પેશ્યલ નોટ પણ શેર કરી હતી તેમને કહ્યું હતું કે તું અમારા માટે જીવન નું નવું કારણ લઈને આવ્યો અને અમને પ્રેમ નો નવો અર્થ શીખવ્યો તે અમારા જીવન ને રોશન કર્યું અને અમને અઠળક પ્રેમ આપ્યો તારા અંગત અને
પ્રોફેશનલ જીવન માં ખુશીયો તારું આગામી વર્ષ સારું રહે . જન્મદિવસ ની શુભકામના .