બિગ બોસ ૧૩ ફેમ ઍક્ટ્રેસ શેહનાઝ ગિલ ખૂબજ લાંબા સમય બાદ એક પાર્ટીમાં જોવા મળી હતી શેહનાઝ ગિલ પોતાની ફ્રેન્ડ ની સગાઈ માં હાજરી આપવા પોહચી હતી સિદ્ધાર્થ શુક્લા ના મૃત્યુ બાદ શેહનાઝ ઉપર દુઃખો નો પહાડ તૂટી પડ્યો હતો ને તે તેની યાદોમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આવા માં તેમના ફેન્સ તેની એક ઝલક જોવા ઉત્સુક હોય છે શેહનાઝ ગિલનો સુંદર લુક જોઈ તેમના ફેન્સ તેમની તારીફ કરી રહ્યા છે બ્લેક કલર ના પાર્ટીવેર ડ્રેસ માં તે ખુબજ સ્ટનીગ લાગી રહી હતી. સિદ્ધાર્થ શુકલા ના મોત બાદ શેહનાઝ હવે પોતાની લાઈફ માં નોર્મલ થવાનો પ્રયત્ન કરી રહી છે તેમ છતાંય વાયરલ ફોટોસ માં તેની મુસ્કાન ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
બિગ બોસ ૧૩ માં શેહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા એક બીજાની નજીક આવ્યા હતા ને બંને એક બીજા ના પ્રેમમાં પડ્યા હતા બંને લગ્ન પણ કરવાના હતા.પરંતુ સિદ્ધાર્થનું હાર્ટ એટેક થી મોત થયું હતું જેના કારણે આ પ્રેમી યુગલ નો સાથ હમેશા માટે છૂટી ગયો હતો તેના મોત ના સદમા થી હવે ધીમે ધીમે શેહનાઝ બહાર આવી રહી છે.