38 વર્ષની એક મોર્નિગ ગ્લોરી જે એક કબ્રસ્તાનમાં કામ કરતી હતી. જેને દાવો કર્યો છે કે તેને મડદા સાથે શારીરીક સંબંધો બાંધ્યા બાદ તે પ્રેગનન્ટ થઈ છે. મડદાં સાથે સેક્સ કર્યા બાદ તેની પર હાલમાં ભારે દબાણ છે. ગ્લોરીએ ખુદ કબૂલ્યું છેકે મને એ સમયે શું થયું હતું એ હું જાણતી નથી પણ આવેશમાં આવીને મેં મડદા સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. તમે માની પણ નહીં શકો એવી આ સ્ટોરી છે. જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે એક મહિલા ક્યારેય મડદા સાથે શારીરિક સંબંધો બનાવી શકે.ગ્લોરીએ કહ્યું છે કે મને સપનાં પણ એ વિચાર નહોતો આવ્યો કે મારે આ શારીરિક સંબંધો માટે આટલી મોટી કિંમત ચૂકાવવી પડશે. મડદાં સાથે શારીરિક સંબંધો બનાવ્યાના એક અઠવાડિયા બાદ તેને ખબર પડી હતી કે તે પ્રેગનન્ટ છે.મડદાં સાથે સંબંધો બનાવ્યા બાદ જ્યારે તેને પોતાનો ટેસ્ટ કરાવ્યો તો તબીબોએ પણ આ બાબતને સમર્થન આપ્યું હતું. પોલીસે ગ્લોરીને એક મૃત વ્યક્તિ સાથે શારીરિક સંબંધો બાંધવાના ગુનામાં ધરપકડ કરી છે. બીજી તરફ હવે આ મહિલાએ મૃત વ્યક્તિના સંપત્તિ પર હકનો દાવો કર્યો છે કારણ કે તેના પેટમાં મૃતકનું સંતાન છે. એમ કાયદાના સ્વરૂપે બાળક એ મૃતકનું કાયદેસરનું સંતાન હોવાથી સંપત્તિ પર તેનો હક છે. આ મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ પ્રકારના અનેક કેસો ભાગ્યેજ બનતા હોય છે પણ આ કેસે ભારે ચર્ચા જગાવી છે.
Sunday, May 19