[slideshow_deploy id=’19083′]
ભાજપના યુવા કાર્યકર અને એલિસબ્રિજ વિધાનસભા અગાઉ વિરાજ દેસાઈ હોલ નવનિર્માણ સેનાના ઉપક્રમે વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાવે હતું સંમેલનમાં ઉમ્લેતા યુવા કાર્યકર્તાઓ દ્વારા લોકો સુધી વિકાસકાર્યોની માહિતી પહોંચાડવા સહિત વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહ દ્વારા એલિસબ્રિજ વિસ્તારના પ્રશ્નોના નિકાલ માટે હાથ ધરેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા માટે હાથ ધરાયેલી વિકાસયાત્રાને આવકારી હતી આ સંમેલનમાં અમ્યુકોના કોર્પોરેટર બિજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા