દાહોદ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે ધાનપુર તાલુકાની પાનમ નદીમાં તેમજ વોલ્વો નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં નવા નીર આવતા કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.
તેમજ વોલ્વો નદીમાં નવા નીર આવ્યા
- દાહોદ જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ
- દાહોદ, ઝાલોદ, લીમડી,લીમખેડા ,ધાનપુર, દેવગઢ બારીયા, સીંગવડ મા વરસાદ
- ગ્રામ્ય વિસ્તારમાં પણ જામ્યો વરસાદી માહોલ
- ઉપરવાસમાં વરસાદને પગલે ધાનપુર તાલુકાની પાનમ અને વોલ્વો નદીમાં નવા નીર
- નદીમાં નવા નીર આવતા કોઝ વે ઉપર પાણી ફરી વળ્યા