બોલીવુડમાં ફિલ્મ ફેયર એવોર્ડ્સને લઇને ગરમા ગરમીનો માહોલ છે. આજે સાંજે મુંબઇમાં કાર્યક્રમ દરમિયાન 2017 માં બોલિવૂડના શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવશે. આ ફિલ્મ ફેયરનો 63 મો એડિશન છે 2017 માં અનેક ફિલ્મો રિલીઝ થઈ. કેટલીક ફિલ્મને સારી સફળતા મળી તો ઘણીને નિષ્ફળતા પણ મળી હતી. તો આવો જાણીએ આ એવોર્ડના રેસમાંં કઇ કઇ ફિલ્મ છે.
શ્રેષ્ઠ ફિલ્મઃ-
1- હિન્દી મીડિયમ
2-બરેલી કી બર્ફી
3-ટોઇલેટ એક પ્રેમ કથા
4-સીક્રેટ સુપરસ્ટાર
5-બદરીનાથ કી દુલ્હનીયા
શ્રેષ્ઠ દિગ્દર્શકઃ-
1-હિન્દી મીડિયમ: સાકેત ચૌધરી
2-બરેલી કી બર્ફી: અશ્વિન અય્યર તિવારી
3-ટોઇલેટ એક પ્રેમ કથા: શ્રીનારાયણ સિંહ
4-સીક્રેટ સુપરસ્ટાર: અદ્વૈત ચંદન
5-બદરીનાથ કી દુલ્હનીયા: શશાંક કૈતન
શ્રેષ્ઠ મેલ આર્ટિસ્ટઃ-
1- અક્ષયકુમાર (ટોયલેટ એક લવ કથા)
2- આયુષમાન ખુરાના(શુભ મંગલ સાવધાન)
3- ઇરફાન ખાન (હિન્દી મીડિયમ)
4- શાહરૂખ ખાન (રહીશ)
5- વરૂણ ધવન (બદરીનાથ કી દુલ્હનીયા)
6- હૃતિક રોશન (કાબિલ)
શ્રેષ્ઠ ફીમેઇલ આર્ટિસ્ટઃ-
1- સબા કમર (હિન્દી મીડિયમ)
2- ભૂમી પેડનેકર (શુભ મંગલ સાવધાન)
3- આલિયા ભટ્ટ (બદરીનાથ કી દુલ્હનીયા)
4- શ્રીદેવી (મોમ)
5- વિદ્યા બાલન (તુમ્હારી સૂલુ)
6- જાયરાવસીમ (સિક્રેટ સુપરસ્ટા)
શ્રેષ્ઠ સપોર્ટિંગ મેલ આર્ટિસ્ટ:-
1- આમિર ખાન (સિક્રેટ સુપરસ્ટાર)
2- દીપક ડોબરિયાલ (હિન્દી મીડિયમ)
3- માનવ કૌલ (તુમ્હારી સુલુ)
4- નવાજુદ્દીન સિદ્ધિકી (મોમ)
5- પંકજ ત્રિપાઠી (ન્યૂટન)
6- રાજકુમાર રાવ (બરેલી કી બર્ફી)
બેસ્ટ સપોર્ટિંગ ફીમ આર્ટિસ્ટ:-
1- મેહર વીજ (સિક્રેટ સુપરસ્ટાર)
2- રત્ના પાઠક શાહ (લિપિસ્ટિક અંડર માઇ બુરકા)
3- સીમા પાહવા (બરેલી કી બર્ફી)
4- સીમા પાહવા (શુભ મંગલ સાવધાન)
5- તિલોતમા સોમે (અ ડેથ ઇન ધ કુંજ)
આ કેટેગરીઝ સિવાય અનેક અન્ય શ્રેણીને પણ એવોર્ડ આપવામાં આવશે. ગીતકાર, બેસ્ટ મ્યૂઝિક, બેસ્ટ મેલ, ફીમેલ, સિંગરને પણ એવોર્ડમાં સામેલ કરવામાં આવશેે. આ વખતે બેસ્ટ સિંગરની યાદીમાં અખિલ સત્યદેવ, અરીજિત સિંહ, એશ સિંહ, સચિન સાંઘવી અને અાર્કો પાર્વી મુખરજી પણ છે. ફીમેઇલ સિંગરમાં શ્રેયા ઘોસલા, મોનાલી ઠાકુર, રોનકીની ગુપ્તા, મેઘના મિશ્રા, નિખિતા ગાંધી અને શાશા ટિરુપાટિ પણ છે.