વિશ્વ ના દક્ષિણ અમેરિકા તથા મિડલ ઇસ્ટ ઇન્ડિયા માંજ જોવા મળતા ફ્લેમીગ પક્ષી હાલ વિન્ટર ટુરમાં ફોરેન ટુરિસ્ટ સ્વરૂપે લીલીછમ વેલી અમરવેલી ના મોંઘેરા મહેમાન બન્યા વાંકીયા ગામે શેત્રુજી નદી ના પટમાં શાંત ચિત્તે જળાભિષેક ની મોજ માણી રહ્યા છે વિશ્વ ની કુલ 6 પ્રકાર ના ફ્લેમીગો, ગ્રેટર ફ્લેમીગો, લેસર ફ્લેમીગો, ચીલીન ફ્લેમીગો, એન્ડીયન ફ્લેમીગો, જેમ્સ ફ્લેમીગો થતા અમેરિકી ફ્લેમીગો એક રાત્રીમાં 15 હજાર ફૂટ ની ઉંચાઈ એ 600 કિ.મિ ઉડવા ની ક્ષમતા ધરાવતા ફ્લેમીગો સામાન્ય રીતે શિયાળા વતન થી દુર વિશ્વ પ્રવાસે નીકળે છે ત્યારે ચાલુ વર્ષ માં શિયાળા માં જેને ઉડવું જ છે તેને ગગન મળી રહે એ ઉક્તિ ને સાર્થક કરી અમરેલી ને આશિયાનો બનાવ્યો.
Friday, May 3