[slideshow_deploy id=’27056′]શ્રી સોમનાથ ટ્રસ્ટના કેશુભાઇ પટેલ ત્રણ દિવસના સોમનાથના પ્રવાસે આવેલ,આજરોજ શ્રી સોમનાથ મહાદેવને દર્શન,જલાભિષેક,મહાપુજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સાથે જ શ્રી સોમનાથ મંદિરની વિઝીટ કરી શ્રી સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓને વધારે સારી વ્યવસ્થા મળી રહે તે માટે અધિકારીગણ સાથે ચર્ચા કરેલ