[slideshow_deploy id=’20889′]
ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં અાજે રિલાયન્સ પરિવારના મોભી કોકીલાબેન અંબાણીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક, મહાપૂજા કરી. કોકીલાબેન અંબાણીએ મધ્યાન અારતી કરી શ્રી સોમનાથ મહાદેવના અાશીર્વાદ મેળવ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્નારા રિલાયન્સ પરિવારના મોભી કોકીલાબેન અંબાણીનું સન્માન કરવામાં અાવ્યું હતું