મધ્યપ્રદેશની ઉચ્ચ અદાલતે આ સમયે લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) માં ગડબડી નો આરોપ લાગવાનરી યાચિકા પાર સુનવાઈ દરમિયાન ઇંડોર લોકસભાના સાંસદ શંકર લાલવાની ને સોમવારે નોટિસ ફટકારવામાં આવી હતી. લાલવાણી ત્રણ મહિના પહેલા થયેલી ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ વોટ મેળવી ને સંસદ નિમાયા હતા. ઉચ્ચ ન્યાયાલય ના ઇંદોર પીઠના ન્યાયમૂર્તિ વંદના કાસરેકરે, ઇન્દ્રૌર ક્ષેત્રમાંથી પરાજિત થયેલા કોંગ્રેસ ઉમેદવાર પંકજ સંઘવીની યાચિકા સામે લાલવાની પાસે 5 અઠવાડિયા માં જવાબ માંગ્યો છે.
આશ્ચર્યજનકરીતે લાલવાની લોકસભા ના ડેબ્યુ ઇલેકશન માંજ દેશ ભાર માં સૌથી વધુ વોટ, ઇંદોર ક્ષેત્રમાં 10 લાખ 68 હાજર 569 માટે વિજય મેળવ્યો હતો.
લોકસભા ચુનાવો દરમ્યાન ઈ વી એમ માં ગડબડી ને મામલે લાલવાની ના પાડોસી ક્ષેત્ર ઉજ્જૈન ના ભાજપ સાંસદઅનિલ ફિરોજીયા ને પણ નોટિસ ફટકારવામાં આવી છે.