Petrol-Diesel Price: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓએ તેમની સત્તાવાર વેબસાઈટ પર ઈંધણના નવીનતમ ભાવ અપડેટ કર્યા છે.
જો તમે પણ કાર લઈને ઘરેથી નીકળી રહ્યા છો, તો ઇંધણની નવીનતમ કિંમત તપાસવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ઈંધણના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે.
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ
રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ
નોઈડાઃ પેટ્રોલ રૂ. 94.83 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.96 પ્રતિ લીટર
ગુરુગ્રામઃ પેટ્રોલ 95.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.05 રૂપિયા પ્રતિ લીટર
બેંગલુરુઃ પેટ્રોલ રૂ. 99.84 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 85.93 પ્રતિ લીટર
ચંદીગઢઃ પેટ્રોલ રૂ. 94.24 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 82.40 પ્રતિ લીટર
હૈદરાબાદઃ પેટ્રોલ રૂ. 107.41 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 95.65 પ્રતિ લીટર
જયપુરઃ પેટ્રોલ રૂ. 104.88 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 90.36 પ્રતિ લીટર
પટનાઃ પેટ્રોલ રૂ. 105.18 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 92.04 પ્રતિ લીટર
લખનઉઃ પેટ્રોલ રૂ. 94.65 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 87.76 પ્રતિ લીટર