[slideshow_deploy id=’19460′]
ભારતીય જનતા પાર્ટીએ આવતીકાલે અમાસ હોવાના કારણે પોતાની યાદી આજે બપોરે એક વાગ્યાના સુમારે જાહેર કરી હતી 70 ઉમેદવારોની પ્રથમ સત્તાવાર યાદીમાં 49 ઉમેદવારોને રીપીટ કરાયા છે જયારે 70 પૈકી માત્ર 4 મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવે છે તે જોતા મહિલા સશક્તિકરણની માત્ર વાતો જ કરવામાં આવી હોય તે પ્રમાણે 70માંથી પાંચ ટકા બેઠકો પણ મહિલાઓને ફાળવવામાં આવી નથી.
ભાજપે જાહેર કરેલી આ પ્રથમ યાદીમાં ખેડબ્રહ્મામાંથી રમાબેન બારાને ભાવનગરથી વિભાવરીબેન દવે અને લીંબાયતથી સંગીતાબેન પાટીલ અને વડોદરાના મનીષા ને હાલને તબક્કે ટિકિટ ફાળવવામાં આવી છે.