છેલ્લાં બે દિવસથી ફરી રહેલી હાર્દિક પટેલની વાયરલ સી.ડી માં એક્વાતતો નક્કી છે કે ગુલાબી મસ્તી માટે હાર્દિક ગુલાબી બરમુડા પહેરે છે.
બોટાદમાં થોડાં સમય પહેલાં સરકાર વિરુદ્ધ મુંડન કરાવનાર પાટીદાર નેતા એના બીજા સાથીઓ સાથે મુંડન કરાવી હળવો થવાના મૂડમાં રહે છે હાર્દિક માથાના વાળ ઉતરાવી માથું હળવું કર્યું પણ મગજ હળવું કરવા માટે એને એસી રૂમમાં દોસ્તો સાથે ગુલાબી મસ્તી કરવા જોઈએ છે
ગઈકાલે વાયરલ થયેલી હાર્દિકની સીડીમાં હાર્દિક અને એક મહિલા દેખાતી હતી આ સીડી બહાર આવ્યા પછી હાર્દિક છાતી ઠોકીને નફ્ફટાઈ થી સેક્સ સીડી વિષે ખે છે કે હા, હું મર્દ છુ (અર્થ વાંચકોએ સમજવો)
હાર્દિકની આજે બહાર આવેલીં બીજી સીડીમાં મર્દ કહેવડાવનાર હાર્દિકની સાથે એક છોકરી અને ત્રણ દોસ્તો છે એટલું ઓછુ હોય એમ દોસ્તો વોડકાની બોટલ લઇ મસ્તીથી મદિરાપાન કરી મસ્તી માણવાના મૂડમાં હોય એવું લાગે છે
એટલે જ હાર્દિકની આ વાયરલ વિડીયોને satyaday.com સત્યતા સાથે સહમત નથી એ એમ સુજ્ઞ વાંચકોની સમજ પર છોડીયે છીએ