રાહુલ ગાંધી આવતી કાલે ગુજરાતની મુલાકાતે આવશે નવસર્જન ગુજરાત યાત્રાનો ચોથો અને છેલ્લો તબક્કો
નવેમ્બર 11શનિવારના ગાંધીનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામા લેશે મુલાકાત 10:00 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 10:45 કલાકે ચિલોડા સર્કલ ગાંધીનગર ખાતે સ્વાગત કરવામાં આવશે। 11:10 કલાકે ચલા, જિલ્લા ગાંધીનગર ખાતે સ્વાગત કરવામાં આવશે। 11:30 કલાકે પ્રાંતીજ, જિલ્લા સાબરકાંઠા ખાતે સ્વાગત કરવામાં આવશે। 12:00 કલાકે પ્રાંતીજ જિલ્લા સાબરકાંઠા ખાતે કોર્નર સભા યોજાશે 01:30 કલાકે બપોરે મહેતાપુરા હિંમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે કોર્નર સભા યોજાશે 02:45 કલાકે પ્રતાપ સ્કૂલ ગ્રાઉન્ડ, ઇડર, જિલ્લા સાબરકાંઠા ખાતે કોર્નર સભાનું આયોજન। 03:40 કલાકે બપોરે વડાલીમાં સાબરકાંઠા જિલ્લામાં સ્વાગત,04:15 કલાકે ખેડબ્રહ્મા, જિલ્લા સાબરકાંઠા ખાતે જાહેર સભા. 06:15 વાગ્યે હદદ, જિલ્લા બનાસકાંઠા ખાતે સ્વાગત। 07:00 કલાકે ત્રિવેદી સર્કલ, અંબાજી જિલ્લા બનાસકાંઠામાં સ્વાગત।
અંબાજી જીલ્લા બનાસકાંઠામાં સ્વાગત બાદ અંબાજી મંદિરમાં દર્શનનો કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ રાત્રી રોકાણ અંબાજીમાં કરાશે।
અમે 16મી (નવેમ્બર) 70 સીટ માટે (ઉમેદવારો)ની જાહેરાત કરીશું: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, ભારત સિંહ સોલંકી