ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની રણનીતિના જંગ ઉપર નરેન્દ્ર મોદીને ગુજરાતના 22 વર્ષના શાસનને લઇને રોજે એક પ્રશ્ન કરે છે. ત્યારે રાહુલ ગાંધીએ મોદીને 10મો સવાલ પુછ્યો અને શનિવારે પ્રશ્નનોના જવાબ ન આપતા મોદીના ભાષણ ઉપર પ્રહારો કર્યા.
રાહુલે કહ્યુ કે ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે રાહુલે કહ્યુ હું પ્રધાનમંત્રીને પૂછીશ કે આ વખતના ભાષણનો વિકાસ ક્યા ગુમ છે. મે ગુજરાતના રીપોર્ટને ધ્યાનમાં લઇ 10 સવાલ પુછ્યા પણ તેમના જવાબ ન મળ્યા. પહેલા તબક્કાના પ્રચાર પુરા થયા ત્યા સુધી ઢંઢેરો બહાર ન પાળ્યો તો શું હવે ભાષણ જ શાસન છે.