ટૂંકી માહિતી
હાલ માં આ ભરતીમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઇની માટે આ IFFCO માં ભરતી ની નવીનતમ સૂચના બહાર પાડી છે. જેમાં તમામ ઉમેદવારો IFFCO એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઇની ની બધી જ ભરતી માં રસ ધરાવતા હોય તેઓ 29 માર્ચ 2022 થી 15 એપ્રિલ 2022 સુધી સત્તાવાર વેબસાઇટ પર જોબ્સ દ્વારા ઑનલાઇન અરજી કરે છે.
IFFCO માં ખાલી જગ્યા માટે સૂચના આવી બહાર**યોગ્યતા* આ ભરતીમાં બધા જ ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત બોર્ડ ,યુનિવર્સિટી , કે સંસ્થામાંથી ડિગ્રી હોવી જરૂરી છે .
મહત્વની તારીખ
આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 29 માર્ચ 2022 છે જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2022 રાખવામા આવેલી છે .
પગાર ધોરણ
આ ભરતીમાં વર્તમાન સ્ટાઈપેન્ડ રૂ. 33300/- દર મહિને અપાય છે . જ્યારે કૃષિ સ્નાતક તાલીમાર્થી માટે નિયમિત પગાર ધોરણ રૂ.37000/- થી રૂ.70000/-આપવામાં આવી રહ્યું છે*અરજી ફી* આ ભરતીમાં કોઈ પણ પ્રકારની અરજી ફી રખાઈ નથી.
વય મર્યાદા
આ ભરતીમાં મહત્તમ વય મર્યાદા 30 વર્ષ ની રાખવામાં આવેલી છે .
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં સૌ પ્રથમ પ્રિલિમિનરી કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે . ત્યારે બાદ અંગત મુલાકાત પણ લેવામાં આવશે
કેવી રીતે અરજી કરવી
આ ભરતીમાં અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન રાખવામાં આવી છે . Click to apply online : https://agt.iffco.in